Ghazal 4
Ghazal 4
વર્ષોથી ચોમાસું બેઠું હતું આંખમાં,
જાણે ગર્વ હોય પંખીને એની પાંખમાં
શમણાં ઊતરી પડ્યા છે હડતાળ પર,
નીંદર ને આવવાજ ન દીધી આખી રાતમાં
પડખા ફેરવ્યા છતા સૂઈ ન શકયો
હતી જ નહી એ કોઈ પણ ઋતુની સાથમાં
વરસાદ પડ્યો નહિ દિલ ના દરિયા પર
તોયે આંગણું ભીનું રહ્યું તારી ફરિયાદમાં